Go Back   Star Forum > Ya Zone - Where anything goes > Upload your favourite videos
Connect with Facebook

Reply
 
Thread Tools Display Modes
  #1  
Old March 9, 2009
chawlamahender chawlamahender is offline
Indya Newbie
 
Join Date: Mar 2009
Location: Panipat - Haryana
Posts: 6
chawlamahender is on a distinguished road
Default Narayan Sai : BHOGESHWAR (આશ્રમમાં રાસલીલાની આડમાં કામલીલા)

Narayan Sai : BHOGESHWAR (नारायण साँई भोगेश्वर है - योगेश्वर नही)
આશ્રમમાં રાસલીલાની આડમાં કામલીલા
गाम्भोई आश्रम मे मुम्बई के रेड अलर्ट जैसा माहौल - अविन वर्मा

अविन वर्मा मूलत:विरार (मुम्बई) की रहने वाली है. अविन छ: महीने तक नारायण साँई के गाम्भोई आश्रम(हिमम्त नगर,गुज.)मे रह चूकी है.अविन ने वँहा पर जो देखा वह बिल्कुल सचमुच हैरान कर देने वाला था. अविन कहती है...........
नारायण साँई योगेश्वर नही वरन भोगेश्वर है. नारायण साँई रासलीला के नाम पर कामलीला करता है. नारायण स्वयँ को कृष्ण बोलता है एवँ वँहा रहने वाली लडकियो को गोपी बताकर उनके साथ शारीरिक सम्बँध बनाता है एँव हर लडकी को अपनी पत्नी व प्रेमिका की तरह ही रखता है.

http://www.youtube.com/watch?v=irlhZQ_ocuw


Home Gujarat Ahmedabad City Ahmedabad City
આશ્રમમાં રાસલીલાની આડમાં કામલીલા

Bhaskar News, Ahmedabad
Sunday, August 10, 2008 00:50 [IST]

ગાંભોઇ આશ્રમમાં મુંબઇના રેડ લાઇટ એરિયા જેવો માહોલ : અવિન વર્મા
સાબરકાંઠાના ગાંભોઇમાં નારાયણ સાંઈના મહિલા આશ્રમમાં છ માસ સુધી રહી આવેલી મુંબઈના વિરારની રહેવાસી અવિન વર્માએ શનિવારે અમદાવાદમાં નારાયણ સાંઈની કામલીલાઓનો પર્દાફાશ કર્યો હતો.
આ આશ્રમના માહોલને મુંબઈના રેડ લાઈટ એરિયા સાથે સરખાવી અવિને કહ્યું હતું કે પોતાને કòષ્ણનો અવતાર કહેવડાવતો નારાયણ સાંઈ યોગેશ્વર નહીં ભોગેશ્વર છે, નારાયણ રાસલીલાની આડમાં યુવતીઓ સાથે કામલીલા કરે છે.અવિન વર્માએ જણાવ્યું હતું કે કમ્પ્યૂટર પર જુદી જુદી સાઈડ ચેક કરતા તેની નજર નારાયણ સાંઈની વેબ સાઈડ પર પડી હતી. જ્ઞાન પ્રાપ્તિ માટે અવિને ૨૦૦૪માં વિરાર ખાતે આવેલા નારાયણ સાંઈના આશ્રમમાં જવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ ઓગસ્ટ ૨૦૦૪માં નારાયણ સાંઈ પાસેથી જ્ઞાન મેળવવા અવિન ગાંભોઇ ખાતે મહિલા આશ્રમમાં રહેવા આવી હતી.
અવિને જણાવ્યું કે નારાયણ સાંઈ ગાંભોઇ ખાતેના આશ્રમમાં મહિનામાં ૨૦ દિવસ રોકાય છે. તે સમયે પોતાને કòષ્ણનો અવતાર કહેવડાવતો નારાયણ આશ્રમમાં રહેતી યુવતીઓ-મહિલાઓને ગોપી અને રાધા હોવાનો અહેસાસ કરાવી આશ્રમની તમામ યુવતીઓને પત્ની અને પ્રેમિકાની જેમ જ રાખતો હતો.
આશ્રમમાં રહેતી યુવતીઓ તેમજ પરિણીત મહિલાઓ પણ નારાયણને પતિ પરમેશ્વર માનીને તેને પ્રેમીને લખતા હોય તેવા પત્રો લખતી હતી. છ માસના કડવા અનુભવ પછી આખરે આશ્રમમાંથી ભાગીને પોતાના ઘરે માતા પિતા પાસે જતી રહી હતી
http://www.youtube.com/watch?v=irlhZQ_ocuw
Reply With Quote
Reply

Tags
नारायण साँई, નારાયણ સાંઈ, narayan nai, narayan sai n asaram bapu

Thread Tools
Display Modes

Posting Rules
You may not post new threads
You may not post replies
You may not post attachments
You may not edit your posts

BB code is On
Smilies are On
[IMG] code is On
HTML code is Off



All times are GMT +5.5. The time now is 05:42 AM.


Powered by vBulletin® Version 3.8.4
Copyright ©2000 - 2009, Jelsoft Enterprises Ltd.

Copyright ©2000-2008 indya.com. All Rights Reserved.